<< descendant descended >>

descendants Meaning in gujarati ( descendants ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)



વંશજો,

Noun:

વંશજો,

descendants ગુજરાતી ભાષામાં ઉદાહરણ:

ત્રીજા પુત્ર દેવઘણજી (અથવા સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે.

અધેવાડા ગોહિલ રામદાસજી વડે તેમના પુત્ર સાદુલજીને આપવામાં આવ્યું હતું અને તેમનાં વંશજો હજુ પણ જીવિત છે.

ઈસ્લામના બોધથી વિપરીત ઈસ્લામમાં પરિવર્તિત થયેલા નીચી જાતિના વંશજોને "નોબલ" અને "અશરફ" દ્વારા ભેદભાવનો સામનો કરવો પડે છે.

ચંદ્રવંશી ક્ષત્રિયો ચંદ્રનાં વંશજો મનાય છે.

તેમણે જૂતા વેચવા માટેના એક પ્રતિનિધિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચથી જર્મની મોકલ્યો હતો અને એડોલ્ફ ડેસલરના વંશજોને (એમેલિયા રેન્ડાલ ડેસલર અને બેલ્લા બેક ડેસલર) મળ્યા હતા અને ત્યાં કંપનીનો પ્રચાર કરવા થોડીક વસ્તુઓ સાથે પ્રતિનિધિને પાછો મોકલ્યો હતો.

રા' નવઘણ દ્વિતીય ના ચાર પુત્રો પૈકી રાયઘણ જી ને ભડલી જાગીર આપી જેમણે ચુડાસમા શાખા ચાલુ રાખી, છત્રસાલજી ને સરવા ની જાગીર મળી જે પરથી તેમના વંશજો સરવૈયા કહેવાયા, દેવઘણજી ના વંશજો ચુડાસમા લાઠીયા શાખા ગણાય છે અને સૌથી નાના પુત્ર રા' ખેંગાર ને જૂનાગઢ ની ગાદી મળી, જેમના વંશજો આગળ જતા રાયજાદા કહેવાયા.

તેમણે તો આ પ્રકારના તાબેદાર લોકોમાંથી તથાકથિત વંશ ઉદગમને બોલાવવાનું જારી રાખ્યું હતું જેથી મજૂરોની બજારનાં ઉપલાં સ્તરથી કલ્પિત વંશજોને દૂર રાખી શકાય.

આ પુરાણમાં ઐરાવત (ઇંદ્રનો સાત સુંઢવાળો હાથી) અને તેનાં ચાર દાંત વાળા વંશજોનો ઉલ્લેખ છે.

ભાટી રાજપૂત, જાદમ ના વંશજો છે.

અણદેજ નામ અણદા રબારી પરથી પડેલુ, તેઓ ઉલ્વા શાખના રબારી હતા, હાલ પણ તેમના વંશજો અણદેજમાં વસે છે.

મરમઠના ઇતિહાસ નું સોપાન એટલે ત્યાં વસતાં આહીર જ્ઞાતિનાં વરૂ જેઓ પૂર્વે ક્ષત્રિય કાઠી દરબારનાં વંશજો હતાં તેમનાં આહીર થવાનો ઇતિહાસ મરમઠ સાથે જોડાયેલો છે જેની સાક્ષી પૂરતી વીરગતિ પ્રાપ્ત #બટાર_જેઠવા ની ખાંભી જેને પાળિયો પણ કહે છે તે મરમઠ ગામનાં ગૌચરણ માં જે ખળખળ તરીકે ઓળખાય છે ત્યાં આવેલ છે.

આધુનિક ભારતનાં યાદવ અથવા આહીર(આયર) યદુવંશજો મનાય છે.

ફોફા ના બારમી પેઢીના વંશજો હાલ પણ ફોફળીયા માં વસે છે, ફોફા રબારીએ ઊંટને પાણી પીવા માટે બનાવેલ પાણીના કુંડ આજે પણ ફોફળીયા માં છે.

descendants's Usage Examples:

Although forbidden entry to Portugal by the law of exile against the descendants of Miguel I, he visited the country in secret in 1929.


Elizabeth's estates later passed to the Wellesley family, who were ancestors of the Duke of Wellington and descendants of her daughter, Elizabeth, by her first husband.


He died without any descendants.


This book defines the term (which Williams translated as black sounds) as the linguistic and para-linguistic features which on a concentric continuum represent the communicative competence of the West African, Caribbean, and United States slave descendants of African origin.


Although the biblical passage includes in this up to the tenth generation of the descendants of a mamzer, classical rabbis interpreted this as an idiom meaning forever.


To this date, some of the DuBois land is still owned by the family descendants.


It is known that in 1852, it was assumed that some 980 Portuguese and Azorean descendants already lived in areas of the current municipality of Itapema.


Sir Ilay's descendants remained baronets until the extinction of the baronetcy in 2017.


The Armenian chronicler Kirakos Gandzaketsi speaks of the Roupenians as ‘the sons and descendants of Gagik Artsruni’.


Israelites" immediate forebears who dwelt in the land of Canaan, the Israelites themselves, and the Israelites" ancient and modern descendants (including Jews and.


An earlier (950 AD) rabbinic compilation, the Yosippon, similarly claims Tiras' descendants to be the Rossi of Kiv, i.


In case of borrowing cognate terms, rather than descendants, most simply an existing doublet can be borrowed: two contemporary twin terms can be borrowed.



Synonyms:

posterity, biological group,

descendants's Meaning in Other Sites