<< overgreat overgreedy >>

overgreediness Meaning in gujarati ( overgreediness ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)



અતિશય લોભીતા, લોભ,

overgreediness ગુજરાતી ભાષામાં ઉદાહરણ:

તેમણે તેમના લેખો 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતાં.

વસ્તુઓ શોધવીઅને માલસામાન કે પદાર્થોના સંગ્રહ કરવો ખાસ કરીને હિંસા, યુકિત પ્રયુકિત કે સત્તાના દુરૂપયોગ દ્વારા ચોરી અને લૂંટ, આ તમામ કૃત્યો લોભ દ્વારા પ્રેરિત થાય છે.

જિયોફ્રે ચોસરની (1340-1400) કેન્ટરબરી ટેલ્સ માં, ધ પાર્સન્સ ટેલ માં સાત ઘોર પાપો દર્શાવ્યા હતા : અભિમાન (ફકરા 24-29), ઈર્ષ્યા (30-31), ક્રોધ (32-54), સુસ્તી (55-65) લોભ (64-70), ખાઉધરાપણું (71-74), કામાતુરતા (75-84).

કાન્તા કરણને વશ થતી નથી, પણ તરલા રાણી થવાના લોભથી રાત્રે કાન્તાની માળા કાપે છે.

વણ લોભી ને કપટ રહિત છે,.

ચોરી કરવાના મૂળમાં લોભ કે કોઇ વસ્તુમા રાગ રહેલો હોય તે છે.

આ ચોપાનિયામાં તેઓએ મૂળજી અને અન્ય સમાજ સુધારકોને લોભી, નાસ્તિક અને મૂર્ખ લોકોની ઉપાધી આપી.

આમ છતાં લોભ (ચર્ચ દ્વારા જોવામાં આવે છે તે પ્રમાણે) તે ધન, દરજ્જો અને સત્તાના ખૂબ આત્યંતિક કે બેહદ લોભપૂર્ણ ઈચ્છા અને તેની મેળવવાની શોધ છે.

પાપો આ ક્રમમાં રજૂ થાય છે : અભિમાન, લોભ, ઈર્ષ્યા, ક્રોધ, ખાઉધરાપણું, સુસ્તી, કામાતુરતા.

19મી સદીના ઉદ્યોગપતિઓના ધોરણો જોતા કાર્નેગી ખાસ કરીને નિષ્ઠુર વ્યક્તિ ન હતા પરંતુ નાણાંની પાછળ દોડનારા પૂરતી લોભવૃત્તિ ધરાવતા નિષ્ઠુર હોવાની સાથે માનવહિતના સમર્થક હતા; તેમના પોતાના જીવન અને તેમના પોતાનાજ અસંખ્ય કામદારો અને ગરીબોના જીવન વચ્ચે સામાન્ય રીતેનો ફરક તદ્દન અસ્પષ્ટ હતો.

માર્ક વોટસન મેક્સ ધ ર્વલ્ડ સબસ્ટેન્શિયલી બેટર, બીબીસી રેડિયો શ્રેણીના છ ભાગમાં પાપોને બરાબર ગોઠવે છે, જેમાં લોભ અને ખાઉધરાપણાને "સમાન પાપો" તરીકે જોડવામાં આવ્યા છે.

overgreediness's Meaning in Other Sites