fifty six Meaning in gujarati ( fifty six ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)
છપ્પન,
People Also Search:
fifty threefifty two
fig
fig bird
fig moth
fig out
fig shaped
fig tree
figging
figgy
fight
fight back
fight down
fight off
fight out
fifty six ગુજરાતી ભાષામાં ઉદાહરણ:
જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે.
એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી.
આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.
પોતાની પ્રિયતમ રાજુ સાથે લગ્ન ન કરી શકવાની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળના સમયે વેઠવી પડતી પેટની ભુખ - આ બન્ને પરિસ્થિતિ વચ્ચે મુકાયેલ આ ખેડુતપાત્રનું નવલકથામાં રેખાંકન થયું છે.
અહીં અન્નકૂટ મહોત્સવ વખતે છપ્પન-ભોગની ઝાંખી ખૂબ જ મનમોહક લાગે છે.
સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, "કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો.
૧૮૯૯માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, (જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે) તે સમયે રણ વિસ્તારના લોકો આ ઝાડની ડાળીઓની છાલ ખાઇને જિવિત રહ્યા હતા.
ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાંંથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’(૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે ‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.
છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.
છપ્પનિયા દુકાળ દરમિયાન 'દુકાળિયા ડુંગરાઉ' ભીલ લોકોના ટોળાં માલી ડોશીને નિષ્ઠુરતાપુર્વક મારી નાખે છે, અને તેનો ઘરેણાનો ડબ્બો અને દેહ પરનાં તેનાં વસ્ત્રો ઉપાડી જાય છે.
સંદર્ભો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત નવલકથા છે, જે ગુજરાતના ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા દુષ્કાળ પર આધારિત છે.
fifty six's Usage Examples:
cricket season when the English club Derbyshire had been playing for fifty six years.
Synonyms:
lvi, cardinal, 56,
Antonyms:
ordinal, unimportant, quadrillionth, 60th,