<< detents deter >>

detenu Meaning in gujarati ( detenu ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)



રાજકીય કેદી, અટકાયતી, અટકાયતીઓ,

detenu ગુજરાતી ભાષામાં ઉદાહરણ:

લાહોર જેલમાં, દાસે યુરોપીય રાજકીય કેદીઓ અને ભારતીય રાજકીય કેદીઓની પ્રત્યે સમાન વર્તણૂકની માંગનુમ્ આંદોલન ચલાવતા અન્ય ક્રાંતિકારી લડવૈયાઓ સાથે ભૂખ હડતાલ શરૂ કરી હતી.

) "વી" સુરીજની હત્યા કરે છે તે સમયગાળામાં ફિન્ચ શોધી કાઢે છે કે "વી"ના તમામ પીડિતોએ લાર્ખિલ ગામ નજીક આવેલા કોન્સન્ટ્રેશન કેમ્પમાં (જ્યાં યુદ્ધ અથવા રાજકીય કેદીઓને રાખવામાં આવે છે) કામ કરેલું હતું.

રાજકીય કેદીઓના પરિવારો સુધી પહોંચવા માટે તેમણે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પ્રવાસ કર્યો.

૧૯૪૦માં જન્મ અમીના દેસાઈ ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકન મહિલા રાજકીય કેદી અને રંગભેદ વિરોધી સેનાની હતાં.

ત્યાર બાદ સત્તાવાળાઓ તેના પિતાને રાજકીય કેદી તરીકે ધરપકડ કરે છે અને સંભવતઃ તેમની હત્યા કરી દે છે.

પરિણામે, વાઇસરોયે તેમની માંગણીઓ સ્વીકારી અને યોગેન્દ્ર શુક્લાને સાથે સાથે અન્ય રાજકીય કેદીઓને માર્ચ, ૧૯૩૮માં છોડવામાં આવ્યા.

તે સમયે રાજકીય કેદીઓને સામાન્ય ગુનેગારોની જેમ માનવામાં આવતા હતા અને મજૂરી કરવાની ફરજ પડતી હતી.

ત્યાં તેમણે અને ભગતસિંહે ભારતીય રાજકીય કેદીઓ સાથેના થનારા અપમાનજનક વર્તનનો વિરોધ કરવા ઐતિહાસિક ભૂખ હડતાલ શરૂ કરી, અને આખરે કેદીઓ માટે કેટલાક અધિકાર મેળવ્યાં.

૧૪ જુલાઈ ૧૭૮૯ના રોજ લૂઈ ૧૬માના શાસન દરમિયાન પેરિસના લોકોએ આ કિલ્લામાં રાખેલા શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવાના ઈરાદાથી તેને ઘેરી લીધો હતો, અને જેલના વડા અધિકારીઓને મારી નાખી રાજકીય કેદીઓને મુક્ત કર્યા અને કિલ્લો કબજે કર્યો હતો.

સંદર્ભ અહમદ કથ્રાદા (જન્મ: ૨૧ ઓગસ્ટ ૧૯૨૯ - મૃત્યુ: ૨૮ માર્ચ ૨૦૧૭) ગુજરાતી મૂળના દક્ષિણ અફ્રિકાના પૂર્વ રાજકીય કેદી, રાજનેતા અને રંગભેદ વિરોધી સેનાની હતા.

બારડોલોઈના પ્રયાસોથી સદુલ્લા સરકારને તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની, સરઘસ અથવા બેઠક પરનો પ્રતિબંધ દૂર કરવાની, સ્થળાંતરીત મુસ્લિમોના પુનર્વસનની પ્રક્રિયાને સુધારવા સંબંધી સમજૂતી કરવી પડી હતી.

૧૯૯૦ – નેલ્સન મંડેલાને 27 વર્ષ સુધી રાજકીય કેદી તરીકે રાખ્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનની બહારની વિક્ટર વર્સ્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

જ્યારે શ્રી કૃષ્ણ સિન્હાએ ૧૯૩૭માં કોંગ્રેસના પ્રથમ મંત્રાલયની રચના કરી, ત્યારે તેમણે રાજકીય કેદીઓનો મુદ્દો ઉપાડ્યો હતે અને ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૩૮ ના દિવસે તેમના મંત્રાલયે આ મુદ્દે રાજીનામું આપ્યું હતું.

detenu's Usage Examples:

He was a detenu for a period of 8 months from December 1942 to August 1943.


A detenu can make representations against his/her detention if an order of detention has been made against the detenu by the Minister under.


year, he gave a landmark judgement regarding monetary compensation to a detenu in a habeas corpus petition.


detention must be clear, unambiguous and must not be vague so that the detenu might be able to submit an effective representation against his detention.



detenu's Meaning in Other Sites