<< depleting depletions >>

depletion Meaning in gujarati ( depletion ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)



અવક્ષય, થાક, વપરાશ, ખાલીપણું, ખાલી કરી રહ્યા છીએ,

Noun:

થાક, વપરાશ, ખાલીપણું,

depletion ગુજરાતી ભાષામાં ઉદાહરણ:

આ અહેવાલમાં અપાયેલા નિષ્કર્ષ અનુસાર પૃથ્વીના મધ્ય અક્ષાંશોની આસપાસનો ઓઝોન અવક્ષય આ વિસ્તારની વિશાળ વસતિ માટે કયારનો જોખમરૂપ બની ચૂકયો છે.

પરિણામે, ઓઝોનના એકંદર અવક્ષયમાં કલોરિન અને બ્રોમિન, બંને નોંધપાત્ર રીતે જવાબદાર છે.

આ બંને ઘટનાઓને સાથે જોઈએ તો, ઓઝોનના નોંધેલા ઇતિહાસમાં 2006ના વર્ષે સૌથી ખરાબ સ્તરનો અવક્ષય જોયો હતો.

બ્રોમિન-ધરાવતાં રસાયણોમાં થયેલો ઘટાડો પણ ઓઝોન-અવક્ષયકારક રસાયણોમાં થયેલા ઘટાડા માટે નોંધપાત્ર પ્રભાવક રહ્યો હતો.

શરૂઆતના મોડલો ધ્રુવીય ઊર્ધ્વમંડળના વાદળોને ધ્યાનમાં લેવાનું ચૂકયા હતા અને તેમણે એકધારા વૈશ્વિક અવક્ષય અનુમાન કર્યું હોવાથી અચાનક એન્ટાર્કટિક ઓઝોન-છિદ્રની વાતે અનેક વિજ્ઞાનીઓને અચંબામાં નાખી દીધા હતા.

નીચલા અક્ષાંશો પરથી વહી આવતા હૂંફાળા, ઓઝોન-સમૃદ્ધ પવનને કારણે, ધ્રુવીય ઊર્ધ્વમંડળનાં વાંદળાં વિખેરાઈ જાય છે, ઓઝોન-અવક્ષયની પ્રક્રિયા અટકી જાય છે, અને ઓઝોન-છિદ્ર બંધ થઈ જાય છે.

આ અનિશ્ચિતતાના કારણે, મૅલાનોમા કિસ્સાઓ અંગે ઓઝોન અવક્ષયની અસરનું અનુમાન બાંધવું મુશ્કેલ છે.

ઓઝોન અવક્ષય માટે જવાબદાર વાયુઓની પ્રકૃતિને કારણે તેમની રાસાયણિક અસરો ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

ઊર્ધ્વમંડળના અને ઉપલા અધોઃમંડળના તાપમાનમાં જોવા મળેલો ઘટાડા અંગે પણ ઓઝોન અવક્ષય ઘણીખરી સમજૂતી આપે છે.

આ સિવાય, ઓઝોન અવક્ષયનું મોડલ પર પુનર્વિચાર કરવો આવશ્યક નથી એવું દર્શાવતો વધુ એક તાજેતરનો અભ્યાસ સુદ્ધાં છે.

વિઘટન પામતો મોટા ભાગનો ઓઝોન નીચલા ઊર્ધ્વમંડળમાં હોય છે, જયારે તેનાથી વિપરીત એકરૂપ વાયુ અવસ્થાની પ્રતિક્રિયાઓ થકી બહુ ઓછો ઓઝોન અવક્ષય પામે છે, જે મુખ્યત્વે ઉપલા ઊર્ધ્વમંડળમાં બને છે.

ઉપર વર્ણવ્યું છે તેમ, ઓઝોન અવક્ષયનું મુખ્ય કારણ કલોરિન-ધરાવતા મૂળ વાયુઓની (મુખ્યત્વે સીએફસી(CFCs) અને સંબંધિત હેલોકાર્બન્સ) હાજરી છે.

ઓઝોન અવક્ષયના પરિણામે નીલાતીત કિરણોના વધુ સંસર્ગમાં આવવાથી ત્વચાનું કૅન્સર, મોતીયો, વનસ્પતિઓને નુકસાન, અને મહાસાગરના પ્રકાશિત ક્ષેત્રમાંની પ્લેન્કટનની વસતિમાં ઘટાડો જેવાં વિવિધ જૈવિક પરિણામોનો સામનો કરવાનો આવશે એવી આશંકા સેવવામાં આવે છે.

depletion's Usage Examples:

Severe stress leads to a proportionate depletion in the animal"s glycogen.


strong tidal field than the depletion of the black hole content though ejections.


resonances lead only to a depletion of asteroids, while spikes in the histogram are often due to the presence of a prominent asteroid family (see List.


warming, ozone depletion, water pollution and air pollution from automobile exhausts and industrial sources.


Everyone will draw what he needs from the abundant social reserve of commodities, without fear of depletion; and the moral sentiment which will be more highly developed among free and equal workers will prevent, or greatly reduce, abuse and waste.


Hitherto salt depletion had been inferred by the attraction of animals to salt.


The term anoxia means a total depletion in the level of oxygen, an extreme form of hypoxia or "low oxygen".


Leaks of natural gas and refrigerant gas into the atmosphere are especially harmful due to their global warming potential and ozone depletion potential.


Hypovolemia, also known as volume depletion or volume contraction, is a state of abnormally low extracellular fluid in the body.


disputes between users, irreversible depletion of groundwater, and negative impacts on the environment.


The effects of serotonin depletion from fenclonine are so drastic that serotonin cannot even be detected immunohistochemically within the.


In semiconductor physics, the depletion region, also called depletion layer, depletion zone, junction region, space charge region or space charge layer.



Synonyms:

consumption, exhaustion, reduction, drain, diminution, expenditure, step-down, using up, decrease,

Antonyms:

lengthen, inflate, expand, crescendo, increase,

depletion's Meaning in Other Sites