bicarbonate Meaning in gujarati ( bicarbonate ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)
બાયકાર્બોનેટ, કાર્બોનિક એસિડના ક્ષાર, ચારકોલ, ખાવાનો સોડા,
Noun:
ચારકોલ,
People Also Search:
bicarbonate of sodabicarbonates
biccy
bice
bicentenaries
bicentenary
bicentennial
bicentennials
bicephalous
biceps
bicepses
bichromate
bichromates
bicipital
bicker
bicarbonate ગુજરાતી ભાષામાં ઉદાહરણ:
સોડિયમ બાયકાર્બોનેટના સંચાલનમાં નુકસાનકારક પ્રતિક્રિયા પણ જોવા મળે છે, જેમાં સોડિયમના વધુ પડતાં ભારને કારણે મેટોબોલિક આલ્કલોસિસ, એડીમા તેમજ સોડિયમના વધુ પડતા પ્રમાણને કારણે કન્જેસ્ટિવ હર્ટ ફેઇલ્યર, હાયપરઓસ્મોલર સીન્ડ્રોમ, હાયરવોલેમિક હાયપરનેટ્રીમિયા અને હાયપરટેન્શન સામેલ છે.
સોડિયમ બાયકાર્બોનેટ અને 3% હાઇડ્રોજન પેરોકસાઇડ દ્રાવણમાંથી બનાવેલી લૂગદીનો ઉપયોગ વ્યાવસાયિક રીતે નોન-ફ્લોઇરાઇડ ટૂથપેસ્ટના વિકલ્પ તરીકે થઈ શકે છે અને અન્ય તત્વો સાથે સોડિયમ બાયકાર્બોનેટના સંયોજનનો ઉપયોગ ભીના ડીઓડ્રન્ટ બનાવવા થઈ શકે છે.
એસિડોસિસ (શરીરમાં એસિડિક પદાર્થોનું પ્રમાણ વધી જવું) કે લોહીમાં સોડિયમ કે બાયકાર્બોનેટના આયનો અપૂરતાં હોય ત્યારે કેટલીક વખત જળ દ્રાવકનું સંચાલન નસ મારફતે થાય છે.
એલ્યુમિનિયમની ચીજવસ્તુઓ સાફ કરવા સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ જોખમી છે, કારણ કે તે એલ્યુમિનિયમના નિષ્ક્રિય સંરક્ષિત ઓક્સાઇડના પાતળા સ્તર પર હુમલો કરે છે, નહીં તો અત્યંત સક્રિય ધાતુ સાથે પ્રતિક્રિયા આપે છે.
સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ પાવડર (ભૂંજનચૂર્ણ) માટે વિકલ્પ તરીકે ઉપયોગી થઈ શકે છે, જે પ્રમાણસર એસિડિક રીએજન્ટ પૂરું પાડે છે અને વાનગીમાં ઉમેરવામાં પણ આવે છે.
એબીસી (ABC) અગ્નિશમનમાં વધુ કાટ લાગી શકે તેવા એમોનિયમ ફોસ્ફેટના વિકલ્પ તરીકે બીસી (BC) સૂકા રસાયણ અગ્નિશામકો તરીકે સોડિયમ બાયકાર્બોનેટ ઉપયોગી છે.
કેલ્શિયમનું વધુ પડતું સેવન કરનાર કે દૂધનું વધુ પડતું પ્રમાણ ધરાવતો આહાર લેનાર, કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ કે કેલ્શિયમ કાર્બોનેટ જેવા કેલ્શિયમ ધરાવતા એન્ટાસિડ્સનું સેવન કરનાર દર્દીઓમાં સોડિયમ બાયકાર્બોનેટના ઉપયોગથી મિલ્ક-આલ્કલી સીન્ડ્રોમ થઈ શકે છે, જેના પરિણામે મેટાસ્ટેટિક કેલ્સિફિકેશન, પથ્થરી અને કિડની કામ કરતી બંધ પડીશકે છે.
સોડિયમ બાયકાર્બોનેટનું થોડું પ્રમાણ રમતવીરોની સહનશક્તિ ટકાવવા માટે પૂરક તરીકે ઉપયોગી છે, પણ તેનું વધુ પડતું સેવન જોખમકારક છે.
સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ ટ્રાયસાયકલિક એન્ટિડીપ્રેસ્સન્ટ ઓવરડોઝની સારવારમાં પણ થાય છે.
કપમાંથી ચા અને કોફીના ભારે ડાઘ દૂર કરવામાં પણ સોડિયમ બાયકાર્બોનેટ અસરકારક છે.
આખરે સોડિયમ બાયકાર્બોનેટ પાવડરનો ઉપયોગ નાની આગને હોલવવા થઈ શકે છે.
અનેક પ્રયોગશાળાઓ સોડિયમ બાયકાર્બોનેટ પાવડર સરળતાથી હાથ લાગે તેવી રીતે રાખે છે, કારણ કે સોડિયમ બાયકાર્બોનેટ તટસ્થ છે, જે એસિડ અને બેઝિક બંને પ્રકારના પદાર્થો સાથે રાસાયણિક પદાર્થો પ્રક્રિયા આપે છે.
રક્તમાં લઈ જવાયેલી કોશિકાઓની મુખ્ય નકામી બનાવટ અંગારવાયુ-કાર્બન ડાયોક્સાઈડ (CO2) બાયકાર્બોનેટ (HCO3-) અને કાર્બોનિક એસિડ (H2CO3)ના સંતુલનમાં પ્લાઝ્મામાં ભળી જાય છે.
bicarbonate's Usage Examples:
provide bicarbonates HCO3− (alkalinity) and calcium (Ca++) ions at the sames rate as consumed during calcification.
the process of softening waters rendered hard by the presence of calcium bicarbonate in solution, a process that Thomas Graham took as exemplary applied.
Mushy peas are dried marrowfat peas which are first soaked overnight in water with sodium bicarbonate (baking soda), then rinsed in fresh water, after.
The various cells of the glands secrete mucus, pepsinogen, hydrochloric acid, intrinsic factor, gastrin, and bicarbonate.
acidosis has three main root causes: increased acid production, loss of bicarbonate, and a reduced ability of the kidneys to excrete excess acids.
The aspirin is a pain reliever and anti-inflammatory, the sodium bicarbonate is an antacid.
The reactor dissolves the calcium-laden media to provide bicarbonates HCO3− (alkalinity) and calcium (Ca++) ions at the sames rate as consumed.
The bicarbonate neutralises the acidic chyme, creating alkaline conditions for enzymes such as chymotrypsin.
These buffers include the bicarbonate buffer system, the phosphate.
and/or other contents like bicarbonate, and pancreatic enzymes flow upward (refluxes) from the duodenum into the stomach and esophagus.
baking powders are made up of sodium bicarbonate (NaHCO3, also known as baking soda or bicarbonate of soda) and one or more acid salts.
The hair was often lightened using wood ash, unslaked lime and sodium bicarbonate, or darkened with copper filings, oak-apples.
other sparkling waters contain added or dissolved minerals such as potassium bicarbonate, sodium bicarbonate, sodium citrate, or potassium sulfate.
Synonyms:
bicarbonate of soda, sodium bicarbonate, potassium bicarbonate, calcium bicarbonate, baking soda, magnesium bicarbonate, hydrogen carbonate, saleratus, sodium hydrogen carbonate, potassium acid carbonate, carbonate, potassium hydrogen carbonate,
Antonyms:
stay,