<< basal body temperature method of family planning basaltic >>

basalt Meaning in gujarati ( basalt ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ શું છે?)



બેસાલ્ટ, જ્વાળામુખી ખડક, એક પ્રકારનો કાળો અને રાખોડી રંગનો અગ્નિકૃત ખડક,

Noun:

જ્વાળામુખી ખડક,

basalt ગુજરાતી ભાષામાં ઉદાહરણ:

૫ કરોડ વર્ષો પહેલાં જ્વાળામુખીના મહાવિસ્ફોટને કારણે દખ્ખણના સ્તરીત અગ્નિકૃત ખડકો, બેસાલ્ટ લાવાને કારણે બનેલ એક વિશાળ પટ્ટો જેથી મધ્ય ભરત બનેલું છે તે નિર્માણ પામ્યાં.

આ બંધનો પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન છે, જેના આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ પ્રકારના છે.

અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો.

આ પ્રદેશમાં ભૂમિતળેના ખડકો કાળા ડેક્કન (Deccan)બેસાલ્ટ ફ્લોના બનેલા છે અને તેના એસીડ અને પાયા (basic)ના વિવિધ ભોગો ક્રિટેશસ (Cretaceous)અને આદિનૂતનમ (Eocene) યુગનો ઈશારો કરે છે.

અહીં મુખ્ય આકર્ષણો સ્પષ્ટ સ્ફટિક દૃશ્યતા, મંતા રે (માછલી), બેસાલ્ટની રસપ્રદ સંરચના, પ્રાચીન લાવાના ભૌગોલિક પ્રવાહ અને ઝડપી વિકસતા પરવાળાના બગીચાઓ છે.

સંશોધનોમાં પ્રાપ્ત આ વસ્તુઓને સંગ્રહાલયમાં રાખવામાં આવી છે જેમાં સૌથી ઉલ્લેનિય વસ્તુ બેસાલ્ટથી બનેલો એક વિશાળ આખલો છે જે કદાચ સેરાપિયનમાં એક ઉપાસના યોગ્ય વસ્તુ હતી.

આ બંધનો પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન ટાઇપ છે, જેના આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ પ્રકારના છે.

આ ગુફાઓ મોટાં બેસાલ્ટ ખડકમાંથી કોતરી કાઢવામાં આવી હતી.

પશ્ચિમઘાટના પર્વતોમાં મોટે ભાગે બેસાલ્ટનો બનેલી છે જે લગભગ ૩ કિમી ઊંડાઈ સુધી ફેલાયેલી છે.

લાવારસના આ ગોટા ગરમ પાણીના ઝરા (hotspots) અથવા બેસાલ્ટ પૂર (flood basalt) પેદા કરે છે.

 આ તળાવ બેસાલ્ટ ખડકો પર બનેલું છે, તેમજ સેલાઇન અને આલ્કાઇન બંને ગુણધર્મો ધરાવે છે.

ત્યાં સ્પેરિન પર્વતો(કૅલેડોનિયન પર્વતમાળાના વિસ્તરણ)માં ઘણી બધી ઊંચી જગ્યાઓ છે, જેમાં સોનાના વ્યાપક ભંડારો, ગ્રેનાઈટ મૌર્ન પહાડો અને બેસાલ્ટ ઍન્ટ્રિમ પ્લેટુ, તેમ જ દક્ષિણ અર્માઘ અને તે સાથે ફેર્માનાઘ-ટાયરોન સરહદમાં વધુ નાની પર્વતમાળાઓ આવેલી છે.

 આ ગુફાઓ મોટા બેસાલ્ટ ખડકને કોતરીને બનાવવામાં આવી છે.

basalt's Usage Examples:

called glaucophane schist, is a metavolcanic rock that forms by the metamorphism of basalt and rocks with similar composition at high pressures and low.


a hump of Keweenawan basaltic lava flows with ophitic interiors and amygdaloidal tops in an otherwise deep part of the lake, and though fishermen had.


The back of the portico led to the causeway, the base of which was entirely covered in basalt, while its upper portions where decorated with numerous reliefs, some showing the king as a sphinx trampling over his enemies.


Minerals in trachybasalt include alkali feldspar, calcic plagioclase, olivine, clinopyroxene and likely very small amounts of leucite.


Near shore, thinned continental crust shows signs of complicated stress patterns, while basalt.


Most were breccias, but they did find one porphyritic basalt.


with large or small vesicles (bubble-shaped cavities) such as in pumice, scoria, or vesicular basalt.


mafic magma, which is high in magnesium and iron and produces basalt or gabbro, as it fractionally crystallizes to become a felsic magma, which is low.


More than 90% of the volcano is tholeiitic to alkalic basalt in a wide variety of forms, including.


Its prominent and enigmatic edifice is composed of basaltic andesite to dacite of unknown age and may represent a group of dikes and lava domes that formed.


The vulcanites are typical ocean island basalts, whose alkaline nature is unlike the.


The amounts and types of minerals make the rocks primitive basalts—also called picritic basalts.


The Columbia River Basalt Group is the youngest, smallest and one of the best-preserved continental flood basalt province on Earth, covering over 210.



Synonyms:

oligoclase, plagioclase, pyroxene, volcanic rock,

basalt's Meaning in Other Sites